આઈ.ટી.આઈ અગાસી ની શરૂઆત વર્ષ ૧૯૮૯ માં ગ્રામ ભારતી ઉતર બુનિયાદી, માધ્યમિક શાળા ,અગાસી નાં મકાનમાં ભાડેથી વાયરમેન, ગુજરાતી ટાઈપીંગ, આર્મેચર મોટર રીવાઈંડીગ,કારપેંંન્ટર જેવા ટ્રેડોથી થઈ હતી. તે સમયે આજુબાજુ નાં ગામોને કોઈ પણ કોર્ષ ની તાલીમ લેવી હય તો ૨૫ થી ૫૦ કિમી. દુર જવુ પડતુ હતું તે સમયે ગુજરાત સરકારશ્રી દ્વ્રારા આઈ.ટી.આઈ ની શરૂઆત થતા આજુબાજુનાં ગામોના લોકો નો સમય અને પેસા નો બચાવ થયો હતો.
Our Aim : To prepare Competent Technicians who are perfectly fit for needs of the industry . While offering Career Opportunities that suit the interests and abilities of our trainees. Teamwork : Trainees -- Staff -- DET -- Industry Our Plans : Aggressive Placement: selection from inception Financial self-reliance in operations Finishing school to deliver industry-ready touch